ભરૂચ: ABVP દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને કપડા અને મીઠાઈનું વિતરણ કરાયુ
ભરૂચ ABVP દ્વારાદિવાળીના પર્વ નિમિત્તે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં જરૂરિયાતમંદ લોકોને કપડાં અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું..
ભરૂચ ABVP દ્વારાદિવાળીના પર્વ નિમિત્તે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં જરૂરિયાતમંદ લોકોને કપડાં અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું..
પશ્ચિમ બંગાળમાં કલકત્તાની ચકચારી રેપ વિથ મર્ડરની ઘટનાના દેશભરમાં પડઘા પડ્યા છે.અને તબીબો બાદ હવે વિદ્યાર્થી સંગઠન દ્વારા પણ પીડિત યુવતીને ન્યાય મળે તે માટે દેખાવો યોજવામાં આવ્યા
કલકત્તા મહિલા ડોક્ટર દુષ્કર્મ અને હત્યાકાંડના વિરોધમાં ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં કેન્ડલ માર્ચ યોજાય હતી.
ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરુચ જિલ્લાના સંયોજક મિહિર પટેલની આગેવાનીમાં એક આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું
સૌરાષ્ટ્ર યુનિ.ની BCA સેમ-4ની પરીક્ષાના 3 પેપર પરીક્ષા પૂર્વે ફૂટી ગયાના આક્ષેપ થતાં ઉચ્ચ શિક્ષણ જગતમાં સનસનાટી મચી જવા પામી છે.
પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું.