ભરૂચ ભરૂચ : કોર્ટમાં પ્રેક્ટિસ કરતો ખાનગી વકીલ રૂ. 4 લાખની લાંચ લેતા અમદાવાદ ACBના હાથે ઝડપાયો... ભરૂચ જિલ્લા કોર્ટમાં પ્રેક્ટિસ કરતો ખાનગી વકીલ રૂપિયા 4 લાખની લાંચ લેતા અમદાવાદ ACBના હાથે ઝડપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. By Connect Gujarat Desk 24 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ કોર્ટમાં અમદાવાદ ACBનો સપાટો,વકીલ સાથે જજ પણ સકંજામાં આવ્યા હોવાની આશંકા ભરૂચ કોર્ટમાં અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી,જેમાં એક વકીલ સાથે જજ પણ સકંજામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. By Connect Gujarat Desk 23 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ ACBએ કસ્ટમ ઇન્સ્પેકટરને રૂ.40,000ની લાંચ લેતા ઝડપી પાડ્યો ભરૂચ એસીબીનો સંપર્ક કરતા એસીબીના પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.શિંદે દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું જેમાં કસ્ટમ ઇન્સ્પેક્ટર રૂપિયા 40,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો By Connect Gujarat 12 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : G-Payથી રૂ. 5 હજાર, અને અન્ય 5 હજારની લાંચ ચ્હાની લારી પર લેવા ગયેલ ઉમલ્લા પોલીસ મથકનો કોન્સ્ટેબલ ACBના છટકામાં ગોઠવાયો ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકના અનઆર્મ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કાર્ટિગનો વ્યવસાય કરનાર વ્યક્તિ પાસે લાંચ માંગતા જાગૃત નાગરિક દ્વારા ACBનો સંપર્ક કરતા તેને ઝડપી પાડવામાં આવ્યો છે. By Connect Gujarat 01 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ રાજસ્થાન ACBની મોટી કાર્યવાહી, રૂ. 15 લાખની લાંચ લેતા EDના અધિકારીની ધરપકડ... આરોપી અધિકારી કથિત રીતે ચિટફંડ કેસમાં ફરિયાદી વિરુદ્ધ નોંધાયેલા કેસની પતાવટના બદલામાં 17 લાખ રૂપિયાની માંગ કરી રહ્યો હતો By Connect Gujarat 02 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : દારૂ ભરેલ વાહન પકડાયા બાદ પતાવટ પેટે રૂ. 20 હજારની લાંચ લેતા સાવલી PSI આવ્યા ACBના છટકામાં..! વડોદરા શહેરના સાવલી પોલીસ મથકના પીએસઆઇ લાંચ લેતા રંગે હાથ ઝડપાય જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. By Connect Gujarat 11 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ નેત્રંગ પોલીસ મથકના જમાદાર લાંચ લેતા ACBના હાથે રંગે હાથ ઝડપાયા, વાંચો કેમ માંગી હતી લાંચ By Connect Gujarat 26 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ESIC હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ રૂ.1 લાખની લાંચ લેતા ઝડપાયા ESIC હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ અવધેશકાન્તકુમાર રૂપિયા 1,00,000 ની લાંચ લેતા ACB ના છટકામાં રંગેહાથ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે By Connect Gujarat 21 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: કોર્પોરેશનના ક્લાર્કને રૂ.8000 ની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યો,કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બપોરે એન્ટીકરપ્શન વિભાગે રાજમેલ રોડ કાશી વિશ્વનાથ મંદિર સામે તોપની સામે દરવાજા પાસે છટકું ગોઠવ્યું By Connect Gujarat 13 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn