સુરેન્દ્રનગરનાં લીંબડી હાઈવે પર ટ્રકની પાછળ કાર ધડાકાભેર અથડાતા પતિ પત્નીના મોત
સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૂળ ઓખા મીઠાપુરના અને હાલ રાજકોટ રહેતા રમેશ જમનાદાસ બારાઇ અને તેમના પત્ની ગીતાબેનનું આ માર્ગ અકસ્માતમાં કમકમાટીભર્યા મોત નિપજ્યા
સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૂળ ઓખા મીઠાપુરના અને હાલ રાજકોટ રહેતા રમેશ જમનાદાસ બારાઇ અને તેમના પત્ની ગીતાબેનનું આ માર્ગ અકસ્માતમાં કમકમાટીભર્યા મોત નિપજ્યા
યુગાન્ડામાં શરણાર્થી શિબિરમાં વીજળી પડતાં 14 લોકોનાં મોત નીપજ્યાં છે અને 34 લોકો ઘાયલ થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે શરણાર્થીઓ પ્રાર્થના માટે એકઠા થયા હતા. મોટાભાગના પીડિતો દક્ષિણ સુદાનના શરણાર્થીઓ છે.
માનવ મંદિર પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલ રીક્ષા ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
પેટ્રોલ પંપની સામે યુ-ટર્ન પાસે સિગ્નલ કે અવરોધ વિના પાર્ક કરેલ કન્ટેનર ટ્રક નંબર-આર.જે.14.જી.એફ.6081ના પાછળના ટાયરમાં મુકેશ પટેલની કાર ભટકાતાં અકસ્માત સર્જાયો