સુરત : કતારગામમાં ઓવરબ્રિજ પરથી મોપેડ સવાર બે યુવકો 50 ફૂટ નીચે રોડ પર પટકાયા,એકનું મોત,એક સારવાર હેઠળ
અકસ્માત એટલો ભયંકર હતો કે મોપેડ સવાર બંને યુવકો ઓવરબ્રિજ પરથી ઉછળીને 50 ફૂટ નીચે સર્વિસ રોડ પર પટકાયા હતા,જે ઘટના બાદ સ્થાનિક લોકો યુવાનોની મદદે દોડી આવ્યા