ભરૂચ : રાજપારડી નજીક માર્ગ અકસ્માતમાં એક પરપ્રાંતિય શ્રમજીવીનું કરૂણ મોત
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક અજાણ્યા વાહનની અડફેટે સીંગચણાની લારી ફેરવીને ગુજરાન ચલાવતા શ્રમજીવીનું કરૂણ મોત નીપજ્યું......
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક અજાણ્યા વાહનની અડફેટે સીંગચણાની લારી ફેરવીને ગુજરાન ચલાવતા શ્રમજીવીનું કરૂણ મોત નીપજ્યું......
નશાની હાલતમાં કારના બેદરકાર ચાલકે રાહદારી સહિત વાહનચાલકોને અડફેટે લેતાં આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 4 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા
સર્જાયેલા આ અકસ્માતમાં ચાર નિર્દોષ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા,અને ચારથી વધુ ઘાયલ થયા હતા.રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોટ કરતા મામલો તંગ બન્યો
સુરતના હજીરા પાસે ડમ્પર અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી.સર્જાયેલા અકસ્માતમાં બંને કદાવર વાહનો પલટી મારી ગયા હતા,
બનાસકાંઠા જિલ્લાના ડીસા-પાલનપુર હાઇવે પર ભોયણ નજીક સ્કૂલવાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સ્કૂલવાન પલટી મારી જતાં લોકોએ દોડી આવી વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા.
અકસ્માત એટલો ભયંકર હતો કે મોપેડ સવાર બંને યુવકો ઓવરબ્રિજ પરથી ઉછળીને 50 ફૂટ નીચે સર્વિસ રોડ પર પટકાયા હતા,જે ઘટના બાદ સ્થાનિક લોકો યુવાનોની મદદે દોડી આવ્યા
સુરતમાં અડાજણ વિસ્તારમાં ત્રણ સવારી સ્પોર્ટ્સ બાઈક પર ફૂલ સ્પીડમાં જઈ રહેલા યુવકો કાર સાથે ધડાકાભેર અથડાયા હતા.અને એક યુવક ફૂટબોલની માફક હવામાં ઉછળીને રોડ પર પટકાયો હતો.