અંકલેશ્વર : ફિકોમ ચોકડી પાસે તુફાન જીપ અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત,ત્રણ ઈજાગ્રસ્ત
બેકાબુ તુફાન જીપના ચાલકે જીપને ઉભેલા આઇસર ટેમ્પા પાછળ ધડાકાભેર અથાડી અકસ્માત સર્જ્યો હતો.તુફાન જીપમાં ઝેન્ટિવા કંપનીના કર્મચારીઓને સવાર હતા..
બેકાબુ તુફાન જીપના ચાલકે જીપને ઉભેલા આઇસર ટેમ્પા પાછળ ધડાકાભેર અથાડી અકસ્માત સર્જ્યો હતો.તુફાન જીપમાં ઝેન્ટિવા કંપનીના કર્મચારીઓને સવાર હતા..
પાદરામાં ચમારા પુલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ટ્રેક્ટરે બાઈક પર સવાર ત્રણ યુવકોને ટક્કર મારતાં ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા
ભેરસમ ગામમાં ટ્રેક્ટર પલટી ખાઈ જતા યુવાનનું દબાઈ જવાના કારણે કરુણ મોત નીપજ્યું હતું,ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું...
ખડાધાર ગામ નજીક અચાનક પિકઅપ વાનનો ગુડકો તૂટી જતા અકસ્માત સર્જાયો હતો. આ દરમ્યાન ખાંભા-ઉના રોડ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો આકસ્માતમાં 20થી વધુ લોકોને ઇજાગ્રસ્ત થયા
પ્રતિન ચોકડી ઓવરબ્રિજ પર કંપનીના કર્મચારીઓને લઈ જઈ રહેલ જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને ઈજા પહોંચી ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
નર્મદા મૈયા બ્રિજ પર પીકઅપ વાનના ટાયરમાં પંકચર થતાં તે બ્રિજ પર ઉભી હતી તે દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલ બાઇક ચાલક પિકઅપ વાન સાથે ધડાકાભેર ભટકાયો
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર મંદસૌર પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો,કાર ચાલકને ઝોંકુ આવી જતા કાર પલ્ટી મારી ગઈ હતી,જેમાં પતિ પત્નીના કરુણ મોત નિપજ્યા હતા,જ્યારે તેમના બાળકો સહિત કાર ચાલક ઈજાગ્રસ્ત થયા
વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાં નેશનલ હાઇવે પર ઈકો કાર અને પિકઅપ વાન વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો કટર મશીનથી પતરું કાપી ચાલકને બહાર કાઢવામાં આવ્યો