અંકલેશ્વર: હાંસોટના ખરચ ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, 2 યુવાનોના કમકમાટી ભર્યા મોત
ભરૂચના હાંસોટ તાલુકાના ખરચ ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સવાર બે યુવાનોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા
ભરૂચના હાંસોટ તાલુકાના ખરચ ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સવાર બે યુવાનોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા
દાહોદના લીમખેડાના પાલ્લી ગામ નજીક હાઈવે પર ઊભેલી ટ્રક સાથે પાછળથી ટ્રાવેલર ભટકાઈ હતી જેમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતના આ બનાવમાં કુલ ચાર વ્યક્તિના મોત નિપજ્યા
ભરૂચ તાલુકાના કેલોદ ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર ત્રણ યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી-મધુપુરા ફાટક નજીક ટ્રક ચાલકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેના પગલે રોષે ભરાયેલા સ્થાનિકોએ રસ્તો બંધ કરી ચક્કાજામ કર્યો હતો.
સુરતમાં અનિયંત્રિત વાહનોની રફતારે આતંક મચાવ્યો છે,મહાનગરપાલિકાના કચરાનું વહન કરતા ડમ્પરે માઇક્રોબાયોલોજીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને કચડી મારી હતી,
અંકલેશ્વર નજીક નંબર 48 પર પાનોલી પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સર્વર ત્રણ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
બનાસકાંઠાના દાંતીવાડાના સીપુ ડેમ નજીક ટ્રેકટર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જેમાં બે પિતરાઈ ખેડૂત ભાઈઓના કરૂણ મોત નિપજ્યા હતા.
પિલુદ્રા નજીક ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતાં રીક્ષામા સવાર 4 લોકોને ઇજાઓ પહોચીછે ઇજાગસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે જ્યાં એકની હાલત ગંભીર હોવાનુ જાણવા મળ્યું