ભરૂચ: આમોદના તણછા નજીક કેમિકલ ભરેલું ટેન્કર ખાડીમાં ખાબકયું, ચાલકને ઇજા
તણછા ગામે ખાડીની દીવાલ તોડી ટેન્કર પાણીમાં પડ્યું હતું. જોકે અકસ્માતમાં કોઈ મોટી ઘટના સર્જાતા રહી ગઈ હતી અને ડ્રાઇવરનો આબાદ બચાવ થયો..........
તણછા ગામે ખાડીની દીવાલ તોડી ટેન્કર પાણીમાં પડ્યું હતું. જોકે અકસ્માતમાં કોઈ મોટી ઘટના સર્જાતા રહી ગઈ હતી અને ડ્રાઇવરનો આબાદ બચાવ થયો..........
ટેન્કરે યુવાનોની બાઇકને ટક્કર મારી ફંગોળી દીધા હતા.અકસ્માતમાં બાઈક સવાર વિશાલ તાવીવાડનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું
માનવ મંદિર પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલ રીક્ષા ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
અંકલેશ્વર થી ભરૂચ આવતા "માં નર્મદા બ્રિજ" પર શાકભાજી ભરેલ પિક અપ ગાડી ઝડપ ભેર આગળ નવરાત્રી માંથી ઘર જતા યુવાનો ની કાર અર્તીકા સાથે અથડાયા બાદ પલટી ખાધી
વરસાદ અને ભારે પવનને કારણે માર્ગ પર વૃક્ષ પડવાથી ટ્રકને અકસ્માત નડ્યો હતો,અને ટ્રક પલટી ખાતા તો બચી ગઈ હતી,પરંતુ ટ્રકમાં ભરેલ મીઠું મોટા પ્રમાણમાં રોડ પર પડીને પથરાય ગયું હતું.
ભરૂચમાં કારેલી ગામથી જંબુસર જતી એસ.ટી.બસ વરસાદી કાસમાં ખાબકતા બસમાં સવાર 15 મુસાફરો અને વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
પાટણ જિલ્લાના હારીજ ચાણસ્મા હાઇવે પર ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા,