સુરત: પુણા પોલીસ સ્ટેશનના PSI જયદિપસિંહ રાજપુત રૂ.1.30 લાખની લાંચ લેતા ઝડપાયા,દારૂના કેસમાં માંગી હતી લાંચ
સુરતના પુણા પોલીસે દારૂના કેસમાં ફીટ નહીં કરવા માટે એક વ્યક્તિ પાસે રૂપિયા 5 લાખની લાંચની માંગણી PSIએ કરી હતી
સુરતના પુણા પોલીસે દારૂના કેસમાં ફીટ નહીં કરવા માટે એક વ્યક્તિ પાસે રૂપિયા 5 લાખની લાંચની માંગણી PSIએ કરી હતી
જામનગર સાઇબર પોલીસની કાર્યવાહી,ચાઇલ્ડ પોર્નોગ્રાફી એપ અને વેબસાઇટનું કરાયું નિર્માણ,પોલીસે આરોપીની કરી ધરપકડ
ઓલપાડ તાલુકાનાં દેલાડ ગામે નજીવી બાબતે એક વ્યક્તિની ચપ્પુના ઘાર મારી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે
સુરત ગ્રામ્ય પોલીસને મળી સફળતા, વેપારીઓ સાથે ઠગાઇ કરતા ભેજાબાજોની ધરપકડ
વટવા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવતા ચકચાર, લગ્નપ્રસંગે ગરબામાં સામાન્ય બાબતે મામલો બીચક્યો
દાહોદ જિલ્લામાં ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 10 જેટલા વાહનો સાથે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
ભરૂચની સિવિલ હોસ્પિટલ અવારનાવર કોઈને કોઈ વાતે વિવાદમાં રહેતી આવી છે, ત્યારે હવે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં દેશી દારૂની પોટલીઓ સાથે 2 લોકો ઝડપાતા હાહાકાર મચ્યો છે.