સુરત: પત્નીની હત્યાના ગુનામાં જેલમાંથી જામીન પર મુક્ત થયેલા માથાભારે સખ્શે સગાભાઇને મોતને ઘાટ ઉતાર્યો
સુરતના ઉધનામાં સગા ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખવાની ઘટનામાં પોલીસે હત્યારા ભાઈની ધરપકડ કરી છે.
સુરતના ઉધનામાં સગા ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખવાની ઘટનામાં પોલીસે હત્યારા ભાઈની ધરપકડ કરી છે.
ભાવનગરની ચિત્રા GIDC વિસ્તારમાં જન્માષ્ટમીના રોજ પરપ્રાંતિય મિત્રો વચ્ચે પૈસા મામલે થયેલ મારામારીમાં યુવાનનું મોત નિપજ્યું હતું
અંકલેશ્વરમાં મોબાઈલ ફોનની ચોરીની શંકાએ અપહરણ કરી યુવાનની હત્યા કરનાર સાળા બનેવીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ક્રિસ્ટલ ચોકડી પાસેથી એક્ટિવા પર વિદેશી દારૂનું વેચાણ કરતાં બુટલેગરને 29 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો
ભરૂચ એલસીબીએ અંક્લેશ્વર શહેર એ ડીવીઝન અને ડેડીયાપાડા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને અંકલેશ્વરના નવાગામ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો હતો.
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા 17 વર્ષથી મહિલા અત્યાચારના ગુનામાં ફરાર આરોપીની અંકલેશ્વરમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
કચ્છના ગાંધીધામમાં અન્યોના બેંક ખાતાઓ ખોલાવી તે કમીશનમાં આપીને તેમાં ગેરરીતીથી એકત્ર કરેલી ધનરાશી રાખવાના કેસમાં પુર્વ કચ્છ ક્રાઈમ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે