વલસાડ:યુવતી સાથે રેપ વિથ મર્ડરના ગુન્હામાં પોલીસને સફળતા,આરોપીની ધરપકડ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાળા રેલવે ફાટક પાસે આવેલી વાડીમાં 14 નવેમ્બરે બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી,
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાળા રેલવે ફાટક પાસે આવેલી વાડીમાં 14 નવેમ્બરે બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી,
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી જીજ્ઞેશ પંડ્યા નામના વ્યક્તિના ઘરમાં SOGની ટીમે દરોડા પાડી 256.860 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે.
અમરેલી જિલ્લાના ખાંભાના એક ગામમાં હવસખોર સગા કાકાએ માસુમ 4 વર્ષની દીકરી સમાન ભત્રીજી પર દાનત બગાડી હતી,અને ચોકલેટની લાલચ આપીને શારિરીક અડપલા કરીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડ મામલે રાજ્યભરમાં હોબાળો મચ્યા બાદ સરકાર દ્વારા હોસ્પિટલના ડોક્ટર, ડાયરેક્ટર સહિત 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા 19 લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર ડો. પ્રશાંત વઝીરાણીની પોલીસે ધરપકડ પણ કરી છે.
સુરતના કાપોદ્રાની એક યુવતીએ તાપી નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું,આ ઘટનામાં પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી,
કાપડ નગરી સુરતના વેસુ વિસ્તારની મહિલા સાથે લગ્નની લાલચે વડોદરાના કાપડના વેપારીએ દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
દાહોદ જિલ્લામાં જમીન કૌભાંડ મામલે પોલીસે ભુમાફિયાઓ સામે લાલ આંખ કરી છે. તેવામાં જમીન દલાલ અને માલિકોની ધરપકડ કરતા અન્ય ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.