અંકલેશ્વર: ઘરે મોબાઈલ ચાર્જ કરવા આવતી સગીરા સાથે દુષ્કર્મ આચારનાર નરાધમની પોલીસે કરી ધરપકડ
અંકલેશ્વર શહેરમાંથી પરપ્રાંતીય વિધર્મી યુવાને ઘરે મોબાઈલ ચાર્જ કરવા આવતી સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી હતી
અંકલેશ્વર શહેરમાંથી પરપ્રાંતીય વિધર્મી યુવાને ઘરે મોબાઈલ ચાર્જ કરવા આવતી સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી હતી
ભરૂચના વાગરાના નરવાણી ગામની સીમમાંથી દહેજ પોલીસને 17 ડિસેમ્બરે અજાણ્યા હિન્દી ભાષી યુવાનનો મૃતદેહ મળ્યો હતો.
અમદાવાદ SOGએ સિંધુ ભવન રોડ પરથી રૂપિયા 30 લાખની કિંમતના ડ્રગ્સ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે.
નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાંથી મહારાષ્ટ્ર પોલીસે શંકાસ્પદ પુરુષ અને મહિલા સાથે એક નવજાત બાળકને મુસાફરી કરતા ચેકિંગ દરમિયાન પકડી પાડ્યા હતા.
બી.એસ.એફ.ના જવાનની હત્યાનો ચોંકાવારો બનાવ સામે આવ્યો હતો જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
મહાનગર અમદાવાદમાં ડ્રગ્સનો વેપાર ફૂલ્યો ફાલ્યો છે, ત્યારે શહેર પોલીસ આવા ડ્રગ્સના વેપાર કરતાં પેડલર અને કેરિયર સામે લાલ આંખ કરી છે.
દારૂ અને જુગાર જેવી પ્રવૃતિઓ ઉપર સતત પોલીસ વિભાગ દ્વારા વૉચ રાખી તેને અંકુશમાં લાવવા રાત-દિવસ જિલ્લાના વિવિધ સ્થળે દરોડાઓ પાડવામાં આવી રહ્યા છે