અંકલેશ્વરમાં જાહેરમાં તલવારથી કેક કાપવી યુવાનને પડ્યું ભારે,વિડીયો વાયરલ થતા પોલીસે કરી અટકાયત
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના યોગેશ્વર નગરમાં એક યુવાન દ્વારા જાહેરમાં જન્મદિવસની કેક તલવાર વડે કાપીને ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના યોગેશ્વર નગરમાં એક યુવાન દ્વારા જાહેરમાં જન્મદિવસની કેક તલવાર વડે કાપીને ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચમાં એક મહિલા રાજકીય અગ્રણી સાથેના ફોટા વાઇરલ કરી બદનામ કરવાના કેસમાં ફરાર વડોદરાના વાઘોડિયા ખાતે રહેતા ચિંતન પટેલની પોલીસે સીઆરપીસી 70 હેઠળના વોરંટમાં ફરીથી ધરપકડ કરી છે.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પિરામણ ગરનાળા પાસેથી ટેમ્પોમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને 3.33 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરના વેસુ વિસ્તારમાં મંદિર બહાર એક કાર ચાલકે કચડી મારતા ભિક્ષુક વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું,સર્જાયેલી ઘટનામાં પોલીસે કાર ચાલકની ધરપકડ કરી હતી.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કોઠીયાથી ભેરસમ જતા માર્ગ પરથી ગૌ-વંશ ભરેલ ટેમ્પો સાથે એક આરોપીને વાગરા પોલીસે ઝડપી પાડ્યો હતો.
ભરૂચના આમોદમાં વૃદ્ધા પર બે વાર દુષ્કર્મ અચરનાર નરાધમનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને ઘટના સાથે લઇ જઇ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું
સુરતના વેસુ વિસ્તારમાં 8 વર્ષીય બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી 48 વર્ષીય નરાધમે અવાવરું જગ્યામાં શારીરિક અડપલા કર્યા હતા.