નવસારી: આયુર્વેદની આડમાં ચાલતું હતું એલોપેથિક હોસ્પિટલ SOGએ કરી ડોક્ટરની ધરપકડ
નવસારીના સાતેમ ગામે ઘરમાં શિવ આયુર્વેદિક હોસ્પિટલ ચલાવી, પંચગવ્ય અને નેચરોપેથી સારવાર આપવામાં આવતી હોવાની આડમાં બિન્દાસ એલોપેથીક હોસ્પિટલ ચાલતી હોવાની મળેલી
નવસારીના સાતેમ ગામે ઘરમાં શિવ આયુર્વેદિક હોસ્પિટલ ચલાવી, પંચગવ્ય અને નેચરોપેથી સારવાર આપવામાં આવતી હોવાની આડમાં બિન્દાસ એલોપેથીક હોસ્પિટલ ચાલતી હોવાની મળેલી
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં બે યુવાનોએ વૃદ્ધ મહિલા સાથે રૂપિયા 17.60 લાખની ઠગાઈ કરી હતી.શાતીર ભેજાબાજોએ ફોન કરવાના બહાને તેમનો ફોન મેળવીને રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા,જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
અત્યાર સુધી આપણે સોના-ચાંદીના દાગીનાની લૂંટ તેમજ પૈસાની લૂંટ વિશે સાંભળ્યું હશે. પરંતુ હવે કારની લૂંટ થઈ છે. જીહા, આવી જ એક ઘટના જુનાગઢમાં બની છે.
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મના મામલામાં આરોપી વિજય પાસવાને વિકૃતિની તમામ હદ વટાવી હોવાનું બહાર આવ્યું છે.
ભરૂચ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન મામલે સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર બાય ચઢાવી છે તેઓએ કલેકટરને પત્ર લખી આ પ્રવૃત્તિ બંધ કરાવવા રજૂઆત કરી છે
ભરૂચના દહેજના રહીયાદ ગામેથી સાત વર્ષ અગાઉ લગ્નની લાલચે સગીર વયની કીશોરીને ભગાડી જનાર ફરાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી
અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર આરોપી અને સુરતના ઉમરપાડા ખાતે રહેતો સંદીપ ગામીત હાલમાં અંકલેશ્વરના કાપોદ્રા પાટીયા નજીક ઉભો છે