અમદાવાદ : ટ્રક અને ડમ્પરોની ચોરી કરતી ટોળકી પોલીસ ગિરફતમાં, સ્થળ પરથી 4 વાહનો જપ્ત
અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે એક ચોર ટોળકીના 6 સાગરીતોને ઝડપી પાડી છે. જે ટોળકી ડુપ્લિકેટ ચાવીથી ટ્રક અને ડમ્પર ચોરી કરી ઓછી કિંમતે વેચી નાખતી હતી.
અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે એક ચોર ટોળકીના 6 સાગરીતોને ઝડપી પાડી છે. જે ટોળકી ડુપ્લિકેટ ચાવીથી ટ્રક અને ડમ્પર ચોરી કરી ઓછી કિંમતે વેચી નાખતી હતી.
પ્રેમસંબંધમાં બનેવીએ જ પોતાની સાળીની હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે હત્યારા બનેવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આંતર રાજ્ય અને દેશના અલગ અલગ વિસ્તારોમાં ચેઇન સ્નેચરિંગના અનેક ગુનામાં સંડોવાયેલ તેમજ ચેઇન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો..
મિત્ર બનેલાં યુવાને પરણિતા સાથે દુષ્કર્મ કર્યા બાદ બ્લેકમેઇલિંગ શરૂ કરતાં આખરે પરણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
કાપોદ્રા વિસ્તારમાં આવેલ ગૌતમ પાર્ક સોસાયટીમાં મહેસાણાના યુવાન સાથે લિવ ઇનમાં રહેતી નેપાળી મહિલાની ઘરમાં ઘૂસી ગળું કાપી ઘાતકી હત્યા
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલા રાજમહેલમાંથી 56 કિલો ચાંદી તેમજ એન્ટિક વસ્તુઓની થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે.
અમદાવાદમાં એક યુવકને ઓનલાઈન ગે ચેટિંગ એપ પર મિત્રતા કરવી ભારે પડી છે.