સુરેન્દ્રનગર : ભુંડ પકડવા બાબતે જાહેરમાં આતંક મચાવનાર પાંચ શખ્સો ઝડપાયા, એક આરોપી પોલીસ પકડથી દુર
તલવાર સાથે આતંક મચાવનારી ગેંગને પોલીસે ઝડપી, સરઘસ કાઢીને રસ્તા પર ગેંગને કરાવી ઉઠક બેઠક
તલવાર સાથે આતંક મચાવનારી ગેંગને પોલીસે ઝડપી, સરઘસ કાઢીને રસ્તા પર ગેંગને કરાવી ઉઠક બેઠક
અંકલેશ્વર શહેર પોલીસની કાર્યવાહી,કોપરની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી , ACના આઉટ ડોર યુનિટમાથી કોપરની કરાતી હતી ચોરી
સુરેન્દ્રનગર જિલ્લાના નગરા ગામના યુવાનને સુરેન્દ્રનગરની યુવતિએ મેસેજ અને કોલ કરી મોહજાળમાં ફસાવી હનીટ્રેપનો શિકાર બનાવ્યો હતો.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કેનેડાના પરમીટ વિઝા અપાવવાની લાલચ આપી કરોડની ઠગાઈ કરનાર એક આરોપીની મુંબઈથી ધરપકડ કરી છે
અમદાવાદ SOG પોલીસે રૂપિયા 7.50 લાખથી વધુની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાધનપુરના રાપરીયા હનુમાન મંદિર ખાતે વઠિયાર રામાનંદી સાધુ સમાજના ઉપપ્રમુખ પર હુમલો કરનાર 2 શખ્સોની ધરપકડ
કુવામાંથી મળેલી યુવતીની હત્યાનો ચકચારી મામલો, યુવતીની હત્યા સગાભાઈએ જ કરી હોવાનો ખુલાસો