અમદાવાદ: સામાન્ય ઝઘડામાં પતિએ તાવીજના દોરાથી ત્રીજી પત્નીનું ગળું દબાવી હત્યા કરી, બે પત્ની બંગાળમાં હતી
અમદાવાદના શાહઆલમના બંગાળી વિસ્તારમાં સામાન્ય ઘર કંકાસના કારણે પતિએ પત્નીનું ગળુ દબાવી દઈ હત્યા કરી હતી.
અમદાવાદના શાહઆલમના બંગાળી વિસ્તારમાં સામાન્ય ઘર કંકાસના કારણે પતિએ પત્નીનું ગળુ દબાવી દઈ હત્યા કરી હતી.
31મી ડિસેમ્બર એટલે કેટલાક લોકો માટે શરાબ શબાબ અને કબાબ નો માહોલ....31મીની પાર્ટીઓમાં દારૂ પીનારો વર્ગ પણ હોય છે...
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ જખૌના દરિયામાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું તે મામલે દરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.
સુરત શહેરના હજીરા વિસ્તારની શ્રમજીવી પરિવારની 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો છે
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના આંબા ગામેથી પોલીસે નકલી નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ગૌણ સેવા પસંદગી મંડળની લેવાયેલી પરીક્ષાના પેપર લીક મામલે પકડાયેલ 8 આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં હાજર કરવામાં આવતા 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ગૌણ સેવા પસંદગી મંડળની ગત રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનું ગુજરાત સરકારે સ્વીકાર્યું છે.
સુરતમાં દીવાળીના દિવસે પોર્ન ફીલ્મ જોયા બાદ અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખનારા નરાધમને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.