વડોદરામાં બિહાર જેવા દ્રશ્યો : ચપ્પુની અણીએ શાકભાજીના વેપારીઓને લૂંટનાર શખ્સની ધરપકડ...
વડોદરા શહેરમાં 2 શખ્સો શાકભાજીના વેપારીઓ પાસેથી તેમના વેપારના ભેગા થયેલા રૂપિયાની ચપ્પુની અણીએ લૂંટ ચલાવતા હોવાનો હતા
વડોદરા શહેરમાં 2 શખ્સો શાકભાજીના વેપારીઓ પાસેથી તેમના વેપારના ભેગા થયેલા રૂપિયાની ચપ્પુની અણીએ લૂંટ ચલાવતા હોવાનો હતા
વડોદરા શહેરની ગોલ્ડન ચોકડી નજીકથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના નકલી પી.એ. સહિત 3 લોકોની પોલીસે ધરપકડ કરી હતી.
રાતના સમયે ચાલવા નીકળેલી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન કે મંગળ સૂત્ર ઝુંટવીને ફરાર થતાં સુરતના સ્નેચરને નવસારી LCB પોલીસે ઝડપી પડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જલધારા ચોકડી નજીક પાર્ક કરેલી કારમાંથી દારૂ મળવાના કેસમાં ગત તા. 21 નવેમ્બરથી નાસતા ફરતાં બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો છે.
લખતરના ઇંગરોળી ગામ પાસે ગુજસીટોક ગુનાના પેરોલ જમ્પ આરોપીઓ દ્વારા પોલીસ પર ફાયરિંગનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી.
GIDC પોલીસ મથકના વાહન ચોરી ગુનામાં સંડોવાયેલ આરોપીની છોટાઉદેપુર સબ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
જિલ્લાના જંબુસર તાલુકાના નડિયાદ ગામે સરપંચે બોગસ બિલ મુકી ઉચાપત કરી હોવાનો આક્ષેપ સામે આવતા ખળભળાટ મચી જવા પામી છે.