દાહોદ:ચકચારી મિલાપ શાહ હત્યા પ્રકરણમાં પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું
દાહોદ પોલીસ અધિક્ષકની આગેવાનીમાં વિડિઓગ્રાફી સાથે બહુ ચકચારી હત્યા પ્રકરણનું પોલીસે આરોપીને સાથે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતુ.
દાહોદ પોલીસ અધિક્ષકની આગેવાનીમાં વિડિઓગ્રાફી સાથે બહુ ચકચારી હત્યા પ્રકરણનું પોલીસે આરોપીને સાથે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતુ.
અંકલેશ્વરની જૂની મામલતદાર કચેરી સામેથી ભરુચ એસ.ઑ.જીએ મોપેડ પર લઈ જવાતો 1 કિલો 754 ગ્રામ ગાંજા અને મોપેડ મળી કુલ 82 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
સરસ્વતી ચાર રસ્તા નજીક ઓરડીમાં ખેલાયેલ ખૂની ખેલ કેસમાં ગ્લોબલ હોસ્પિટલમાં કામ કરનાર યુવકો વચ્ચે કામને લઈ થયેલ માથાકૂટમાં હત્યા કરવામાં આવી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે
ભારતના સૌથી ધનિક વ્યકતી મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
રાજયમાં વિધાનસભાની ચૂંટણીનાં માહોલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન કોંગ્રેસનાં પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરા પર EDના દરોડા પાડવામાં આવ્યા છે.
વેપારીને માર મારી રૂા.1 લાખની લૂંટ ચલાવનાર 6 આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા.
પોલીસની વિવિધ ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા ભરૂચ જેલમાં મર્ડરના આરોપી પાસેથી મોંઘીદાટ કંપનીનો ફોન મળી આવ્યો હતો