અંકલેશ્વર: નકલી માર્કશીટ કૌભાંડમાં આરોપીઓના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
જી.આઈ.ડી.સી.વિસ્તારમાંથી નકલી માર્કશીટ કૌભાંડમાં ઝડપાયેલ બંને આરોપીના પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.
જી.આઈ.ડી.સી.વિસ્તારમાંથી નકલી માર્કશીટ કૌભાંડમાં ઝડપાયેલ બંને આરોપીના પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.
ચમારીયા ગામમાં રહેતી વૃદ્ધ વિધવા મહિલાના મકાનમાં તોડફોડ અને લૂંટના બનાવ અંગે ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખની કારે રસ્તે ચાલતા દંપત્તિને અડફેટે લેતા વૃદ્ધનું મોત નીપજયું હતું.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સોલીયા ગામમાંથી નર્મદા LCB પોલીસ દર મહિને 35 લાખ રૂપિયા હપ્તો લેતી હોવાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આક્ષેપ કર્યો છે
મરોલી રેલ્વે સ્ટેશન ખાતે પ્રેમી સાથે થયેલા ઝઘડામાં ગંભીર રીતે ઘાયલ પ્રેમિકાનું સારવાર દરમિયાન મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.
ધાંગધ્રા શહેરમાંથી ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પોક્સોગ એક્ટના આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભિલોડાના MLA અને તેમની પત્નીનો ભરોષો રાજસ્થાની રસોઇયાએ તોડી તિજોરીમાંથી રૂ. 50 હજાર ચોરી કરી તેના સાથીદારો સાથે મળી વધુ રૂ. 16.30 લાખની લૂંટને અંજામ આપ્યો હતો,