ભરૂચ: નેત્રંગ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ દિવસની ભરૂચના નેત્રંગ સ્થિત ભક્તિધામ સ્વામીનારાયણ મંદિર ખાતે ઉલ્લાસમય ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ દિવસની ભરૂચના નેત્રંગ સ્થિત ભક્તિધામ સ્વામીનારાયણ મંદિર ખાતે ઉલ્લાસમય ઉજવણી કરવામાં આવી હતી.
દેશના આર્થિક વિકાસમાં સહકારી ક્ષેત્ર મહત્વનું યોગદાન આપી રહ્યું છે, ત્યારે અમરેલીમાં એકસાથે 16 સહકારી સંસ્થાઓની સંયુક્ત સાધારણ સભા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાય હતી.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અગ્નિષ્ટોમ મહાસોમ યાગ યોજાયો
રાજ્યપાલએ તેમના ઉદબોધનમાં કહ્યું હતું કે, PM - SURAJ પોર્ટલનાં લૉન્ચિંગ પ્રસંગે મને ભાવનગર આવવા મળ્યું એ મારું સૌભાગ્ય છે.
આગામી તા.૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪ને બુધવાર ના રોજ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે ખેડૂતો સાથે વાર્તાલાપ કરનાર છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્વ. લગધીરભાઈ ચૌધરીની તસવીરને ફૂલહાર કારી નમન સહ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
જામનગર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે ૨૮મો પદવીદાન સમારોહ યોજાયો હતો.
આગામી દિવસોમાં રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યભરમાં ૧,૫૦૦ જેટલા માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવશે.