ભરૂચ ભરૂચ:આમોદના સરભાણ ગામે સીડ પ્રોડક્શન અને પ્રોસેસીંગ કમ સ્ટોરેજ ગોડાઉન યુનીટનું કૃષિ પ્રધાનના હસ્તે લોકાર્પણ આમોદ તાલુકાના સરભાણ ખાતે SMSP યોજના અન્વયે સીડ પ્રોડક્શન અને પ્રોસેસીંગ કમ સ્ટોરેજ ગોડાઉન યુનીટનું કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું By Connect Gujarat 04 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છોટાઉદેપુર : જર્જરિત કેનાલોમાંથી બિનજરૂરી પાણી ખેતરોમાં ઘૂસતા ખેડૂતોનો પાક નષ્ટ છોટાઉદેપુરના ડુંગર વાંટ ખાતે ઢાળિયા કેનાલથી કેટલાક ખેડૂતોને ફાયદાની જગ્યાએ હવે નુકશાન વેઠવાનો વારો આવ્યો... By Connect Gujarat 29 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : કચ્છી કેસર કેરીનું મબલખ ઉત્પાદન થવાની આશા, ખેડુતો ખુશખુશાલ ઉનાળો એટલે કેરીઓની સીઝન.. ચાલુ વર્ષે કચ્છી કેસર કેરીનું મબલખ ઉત્પાદન થવાની સંભાવના છે ત્યારે ખેડુતો ખુશખુશાલ જોવા મળી રહયાં છે. By Connect Gujarat 13 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : કુદરતી આફતો વચ્ચે કેરીના પાકને અસર, આંબે કેરી જોવા મળી તો ક્યાક માત્ર ફૂલો જ આવ્યા.. ગીર સોમનાથ જિલ્લાના કેટલાક બગીચાઓમાં નાની કેરી એટલે કે, ખાખડી જોવા મળી રહી છે, ત્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં હાલ આંબા પર ફૂલો જ આવ્યા છે. By Connect Gujarat 24 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : વાગડથી લઇ લખપણ સુધીના પંથકમાં વાતાવરણમાં પલ્ટો, ઠેર ઠેર અમી છાંટણા હવામાન વિભાગની આગાહી સાચી ઠરતી હોય તેમ બુધવારે સવારથી કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. By Connect Gujarat 05 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પ્રાકૃતિક કૃષિ અંગે વડાપ્રધાનનો જીવંત પ્રસારણનો કાર્યક્રમ યોજાયો જમીનને બચાવવા એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના ખેડૂતો સાથે વર્ચ્યુઅલી જોડાઈને સીધો સંવાદ કર્યો By Connect Gujarat 16 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ડાંગ : કમોસમી વરસાદના કારણે ખેતીને મોટું નુકશાન, સરકારી સહાયની ખેડૂતોને આશ... કમોસમી વરસાદે અહીના ખેડૂતોને રાતા પાણીએ રડતાં કરી દીધા છે. એક તરફ ખેતરમાં કાપીને મુકેલ ડાંગરનો પાક પલળી ગયો છે By Connect Gujarat 25 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : શાળા ખુલ્યાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવતો વિડીયો વાઇરલ, જુઓ પછી શું થયું..! પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા બાદ શાળાના શૌચાલયની સફાઈ કરે તે વ્યાજબી ન હોવું જોઈએ, By Connect Gujarat 22 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ડાંગરની કાંપણીમાં ખેડૂતો જોતરાયા, સહકારી મંડળી દ્વારા ખરીદી કરવા ખેડૂત આગેવાનની રજૂઆત By Connect Gujarat 12 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn