Connect Gujarat

You Searched For "Ahmedabad Crime Branch"

અમદાવાદ : મંગેતરને મળવા યુવક ગયો હતો કડી, પ્રેમીએ કરી યુવકની હત્યા

22 July 2021 8:38 AM GMT
મંગેતરને મળવા ગયેલ યુવકનો મળ્યો હતો મૃતદેહ, કેનાલમાંથી મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા તપાસ.

અમદાવાદ : વડોદરા SOG ના પૂર્વ પીઆઈ દેસાઈના પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના કેસની તપાસ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસ કરશે

18 July 2021 4:54 PM GMT
સ્વીટીબેન પટેલ ગુમ થયાની કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ અને રાજ્ય એટીએસ કરશે

વડોદરા : 2.35 કરોડો રૂા.ના સોનાની ચોરીમાં છારા ગેંગની સંડોવણી

10 July 2021 8:54 AM GMT
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એક આરોપી ઝડપી પાડયો.

અમદાવાદ : પતિનું ખોટું ડેથ સર્ટિફિકેટ બનાવી વિમાની રકમ પડાવી લેતા પત્ની સહિત એક શખ્સની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

8 July 2021 12:52 PM GMT
પતિ પાસે કોઈ કામ ધંધો ન રહેતાં પત્નીએ એક શખ્સ સાથે મળીને પતિ સાથે વિશ્વાસઘાત કરી રૂપિયા મેળવવાનું કાવતરું રચ્યું

અમદાવાદ : રાજયમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, 8 આરોપી ઝબ્બે

27 Jun 2021 8:26 AM GMT
રાજયમાં હજારો રેશનકાર્ડ ધારકોના હકના સરકારી અનાજને બારોબાર સગેવગે કરી દેવામાં આવ્યું હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો

અમદાવાદ: હત્યાના 4 ગુનાની વોન્ટેડ મહિલા આરોપી 17 વર્ષ ઝડપાયા 

25 Jun 2021 12:48 PM GMT
બનાવના 17 વર્ષ બાદ આરોપી પોલીસ ગિરફતમાં, કડીમાં 4 લોકોની હત્યા કરી રૂ.10 લાખની ચલાવી હતી લૂંટ.

અમદાવાદ : આરોપીઓને પકડવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર હુમલો

12 Jun 2021 2:50 PM GMT
અમદાવાદ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા બે આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ પકડવા ગઈ હતી ત્યારે આરોપીઓએ પોલીસ ઉપર હુમલો કર્યો હોવાનો બનાવ...

અમદાવાદ: વૃદ્ધ દંપત્તિ સાથે લૂંટ વિથ મર્ડરના મામલામાં પોલીસની ટિમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ પહોચી જાણો શું થયો ખુલાસો

8 March 2021 7:45 AM GMT
અમદાવાદના હેબતપૂરામાં વૃધ્ધ દંપત્તિ સાથે લૂંટ વિથ મર્ડરના મામલામાં ક્રાઇમ બ્રાંચની ટીમે આરોપીઓને ઝડપી પાડવા રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશમાં ધામા નાખ્યા...

અમદાવાદ : ડુપ્લીકેટ લાઇસન્સના કૌભાંડનો થયો પર્દાફાશ, ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ

26 Feb 2021 6:54 AM GMT
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડુપ્લીકેટ લાઇસન્સ બનાવતી ટોળકીનો પર્દાફાશ કરી 2 આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે પાનકાર્ડ, આધારકાર્ડ અને ચીપવાળા કાર્ડનો...