અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 50 ગેરકાયદે ઘૂસણખોરોને ઝડપી લીધા,16 બાંગ્લાદેશી ડિપોર્ટ કરાયા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર ભારતમાં ઘૂસણખોરી કરનારા 50 લોકોની ધરપકડ કરી હતી.જેમાંથી અનેક લોકો દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર ભારતમાં ઘૂસણખોરી કરનારા 50 લોકોની ધરપકડ કરી હતી.જેમાંથી અનેક લોકો દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા
ડ્રગ્સ માફિયાએ આ વખતે નવો જ કસબ અજમાવ્યો હતો.અને આ તરકીબ ને જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઇ ગઈ હતી. કોઇએ પણ વિચાર્યું ન હોય એમ ઇકો કારના ટાયરમાં ડ્રગ્સનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પકડાયેલા પાકિસ્તાની જાસૂસ અને સીમ કાર્ડ આપી મદદ કરનાર આરોપીની તપાસ માં મોટો ખુલાસો થયા છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે યુપીના એક ગેંગસ્ટરની મુંબઇથી ધરપકડ કરી છે. ઝડપાયેલા ગેંગસ્ટરના માથે 50 હજાર રૂપિયાનું ઇનામ પણ છે
17 વર્ષીય કિશોરની કરાઈ હતી હત્યા, મોબાઈલ ચોરી માટે કરી હતી હત્યા.
મંદિરોમાં જ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાય, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવામાં કરી છે ચોરી.