અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળ્યુ, ફેડરેશનની સત્તાવાર જાહેરાત
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાય તે માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતાં. આ પ્રયાસોના અંતે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટેની યજમાની મળી છે
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાય તે માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતાં. આ પ્રયાસોના અંતે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટેની યજમાની મળી છે
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025’ અને ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ-2025’નો શુભારંભ કરાવ્યો
અમદાવાદના સરખેજ ગામના શકરી તળાવમાં એક બોટ ઉંધી વળવાની ઘટનામાં ત્રણ યુવકોના ડૂબી જવાથી કરૂણ મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ.....
પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ભાજપ અને કોંગ્રેસ બંનેના કોર્પોરેટર હોવા છતાં પણ છેલ્લા ત્રણ મહિનાથી નાગરિકોની સમસ્યાનું નિરાકરણ લાવી શક્યા નથી.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે “એક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું
માંગરોળમાં માત્ર નવ મહિનાનું બાળક રમતા- રમતા LED બલ્બ ગળી ગયું હતું. જેના કારણે શ્વાસોશ્વાસમા તકલીફ તેમજ ખાંસી અને તાવ આવતા તેને હોસ્પિટલ લઈ જવાયો
ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થશે. જેમાં અંદાજે અઢી લાખ ચોરસ મીટરથી વધુની જગ્યા પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. જેને લઈને શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠક મળી
ફ્લેટમાંથી 27 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા. ઘટનામાં ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમને 108ની મદદથી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા