અમદાવાદ : રીલ્સના ચક્કરમાં ફતેહવાડી કેનાલમાં કાર સાથે 3 યુવાનો ડૂબ્યા, 2ના મૃતદેહ મળતા પરિવારમાં આક્રંદ
અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં આવેલ ફતેહવાડી કેનાલ ખાતે રીલ્સના ચક્કરમાં 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબકી ગયા હતા.
અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં આવેલ ફતેહવાડી કેનાલ ખાતે રીલ્સના ચક્કરમાં 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબકી ગયા હતા.
સગીર વયની પ્રેમિકાએ તેના મિત્ર સાથે પોતાના જ મકાનમાંથી રૂ. 1.56 લાખના મુદ્દામાલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, ત્યારે બોપલ પોલીસે આરોપી સગીર અને તેના મિત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
વ્યાવસાયિકો અને આશાવાદીઓ માટે "એસેટ પ્રાઇસિંગ અને ફેક્ટર ઇન્વેસ્ટિંગ" પર એક દિવસીય વર્કશોપનું સફળતા પૂર્વક આયોજન કર્યું હતું.આ ઇવેન્ટમાં 300 થી વધુ સહભાગીઓ ઉપસ્થિત રહ્યા
SOGની ટીમ દ્વારા ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવતા ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેક્ટરી ઝડપાઈ હતી.પ્લાસ્ટિકની સીટી, ઇન્ક, પેન ડ્રાઈવ અને પ્રિન્ટર સહિતનો નોટો છાપવાનો મુદ્દામાલ મળી આવ્યો
મુસાફરોની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈને માત્ર દિવાળીના દિવસ માટે મેટ્રોનો સમય સવારે 6.20 થી સાંજે 7 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો
એન્જિનિયરિંગ કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 20 વર્ષીય ઉર્વીન નામના વિદ્યાર્થીનો હોસ્ટેલના ત્રીજા માળે 435 નંબરના રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો
અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલ તેમજ કેન્સર વિભાગમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના દર્દીઓ સારવાર લેવા માટે આવે છે