ટીમ ઈન્ડિયા સહિત વિદેશી ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી
12 જૂનના રોજ અમદાવાદમાં એક દુ:ખદ વિમાન દુર્ઘટના બની હતી જ્યારે એર ઇન્ડિયાનું વિમાન લંડન જતી વખતે ક્રેશ થયું હતું, જેમાં 242 લોકોમાંથી 241 લોકોએ જીવ ગુમાવ્યા હતા.