અમદાવાદઅમદાવાદ : ચકચારી ઇસ્કોન બ્રિજ પરના અકસ્માતનું “તથ્ય” જાણવા આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર... ઇસ્કોન બ્રિજ પર ગોઝારા અકસ્માતમાં 9 લોકોના મોત, આરોપીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસ રિમાન્ડની માંગણી. By Connect Gujarat 22 Jul 2023 13:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ઇન્કમટેકસ બ્રિજ પાસે આંગડીયા પેઢીના કર્મી પર ફાયરિંગ, લાખો રૂા.ની મત્તાની લુંટ અમદાવાદના ઇન્કમટેકસ બ્રિજ પાસે ઉભેલા આંગડીયા પેઢીઓના કર્મચારીઓ પર ફાયરિંગ કરી ત્રણ લુંટારૂઓ લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયાં છે. By Connect Gujarat 11 Jan 2022 13:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : જાણો... એવું તો શું થયું કે, વિદેશ કમાવવા ગયેલ યુવકે રચી નાખ્યું પોતાના જ અપહરણનું તરકટ વિદેશમાં કમાવવા ગયેલા યુવકને દેવું વધી જતા તેણે પોતાના જ અપહરણનું તરકટ રચી પોલીસને ગુમરાહ કરી હતી. By Connect Gujarat 01 Jan 2022 12:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : પોશ ડોડાના ટુકડાના 58 કીલોના જથ્થા સાથે એક આરોપી ઝબ્બે અમદાવાદ એસઓજીએ પોશ ડોડાના ટુકડા અને પાવડરના 58 કીલો જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડયો છે.. By Connect Gujarat 29 Dec 2021 17:38 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : કોરોનાના કેસ વધતાં પોલીસ હરકતમાં, કરફયુનો ભંગ કરનારાઓ સામે કર્યા કેસ રાજયમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહયાં છે ત્યારે પોલીસ પણ હરકતમાં આવી છે By Connect Gujarat 28 Dec 2021 14:00 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : 70 વર્ષીય વૃધ્ધાને પોલીસે ઢસડીને ઘરની બહાર કાઢી, 6 પોલીસકર્મી સસ્પેન્ડ ચાંદખેડા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ જમીનના કેસમાં વૃધ્ધાને ઢસડીને ઘરની બહાર કાઢી હોવાની ઘટના બાદ છ પોલીસ કર્મચારીઓ પર સસ્પેન્સનની ગાજ વરસી છે. By Connect Gujarat 29 Nov 2021 16:00 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : પોલીસ ચોપડે વોન્ટેડ 2 આરોપીઓ ઝડપાયા, હત્યાનો કર્યો હતો પ્રયાસ પોલીસ પકડથી નાસતા ફરતા 2 આરોપીઓ ઝડપાયા, પૈસાની લેતીદેતીમાં બન્ને આરોપીઓએ કર્યું હતું ફાયરિંગ. By Connect Gujarat 08 Sep 2021 13:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : અમેરિકન નાગરિકોને છેતરી પૈસા ખંખેરાતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ..! સાણંદ-વાસણા નજીકથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું, અમેરિકન નાગરિકોને છેતરીને પડાવતા હતા રકમ. By Connect Gujarat 07 Sep 2021 15:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ઘરફોડ ચોરી કરતી ટોળકી ક્રાઇમ બ્રાન્ચ પોલીસના હાથે ઝડપાય, રૂ. 69 લાખનો મુદ્દામાલ જપ્ત શહેરમાં થયેલી વિવિધ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ. By Connect Gujarat 06 Sep 2021 12:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn