અમદાવાદ : ઓઢાવના વિરાટનગરમાં એકજ પરિવારના 4 સભ્યોની ઘાતકી હત્યા, હત્યારો પોલીસ સકંજામાં
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા વિરાટનગર પાસેની સોસાયટીમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યાથી ખળભળાટ
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા વિરાટનગર પાસેની સોસાયટીમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યાથી ખળભળાટ
સામન્ય માણસ જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જાય, ત્યારે પોલીસ લોકો સાથે કેવો વ્યવહાર કરે છે
મિત્ર બનેલાં યુવાને પરણિતા સાથે દુષ્કર્મ કર્યા બાદ બ્લેકમેઇલિંગ શરૂ કરતાં આખરે પરણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અસામાજીક તત્વો છાત્રાઓ, યુવતીઓ તથા મહિલાઓની છેડતી કરતા હોવાની ફરિયાદો ઉઠતી રહી છે.
સુરતની કિર્તિ પટેલ સામે અમદાવાદમાં મારામારીની ફરિયાદ નોંધાઇ છે. બ્યુટીપાર્લર ચલાવતી યુવતીને કિર્તી પટેલ પાઇપ મારી ઇજા પહોંચાડી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે......
મૌલાના કમરગની જ યુવાનોનું બ્રેઇન વોશ કરતો હતો, મૌલાનાએ બનાવેલાં TFI નામના સંગઠનની ચાલતી તપાસ
બે તસ્કરો પૈકી એક એ પરણિતાને પકડી રાખી હતી જયારે બીજાએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.