અમદાવાદ : દુંદાળા દેવના દર્શને પહોંચ્યા મુખ્યમંત્રી, શ્રીજીભક્તોમાં ખુશી...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રીજીના દર્શને પહોંચ્યા, કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રીજીના દર્શને પહોંચ્યા, કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું
રાજ્યભરમાં આજરોજ ગણેશોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે ગણેશ ચતુર્થીએ ઠેર-ઠેર વિધ્નહર્તાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે.
સેટેલાઇટ વિસ્તારમાંથી દુકાનમાં રેડ પાડી નિકોટીન યુક્ત ઇ-સિગારેટ અને હુક્કાને લગતી સામગ્રી જપ્ત કરી આરોપીની ધરપકડ કરી
અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાંચની કાર્યવાહી, કારમાં બેસી ચાલવાતું હતું કોલ સેન્ટર, સાળા બનેવીની પોલીસે કરી ધરપકડ
એવા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે કે જેમણે પાસવર્ડ વગર એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડી અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બનેલા આઇકોનિક અટલ ફૂટ ઓવરબ્રિજની 2 દિવસમાં 1 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સક્રિય દેખાઈ રહી છે એક પછી એક ગેરેન્ટી આપ્યા બાદ હવે આપ લોકોના ઘરો સુધી પહોંચશે