અમદાવાદ: ACBનો સપાટો, રિજેક્ટ GST નંબર ચાલુ કરાવવા અધિકારીએ 50 હજાર માંગ્યા- બે મળતીયાઓ ઝડપાયા
સર્ટિફિકેટ બનાવનારે સમગ્ર બાબત ACBને જણાવતા ACBએ છટકું ગોઠવીને અધિકારીના બે ખાનગી માણસોને 35 હજાર સ્વીકારતાં ઝડપી પાડ્યાં હતા
સર્ટિફિકેટ બનાવનારે સમગ્ર બાબત ACBને જણાવતા ACBએ છટકું ગોઠવીને અધિકારીના બે ખાનગી માણસોને 35 હજાર સ્વીકારતાં ઝડપી પાડ્યાં હતા
દેવગઢ બારીયા ભાજપના આગેવાનોની કોંગ્રેસમાં એન્ટ્રી ભાજપ, પ્રભારી-યુવા મોરચાના મહામંત્રી કોંગ્રેસમાં જોડાયા
ગુજરાતમાં જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ રાજકારણ પણ ગરમાઇ રહ્યું છે. તેવામાં ગુજરાત કોંગ્રેસ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે.
છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં બાળકો ઉપાડવાની ગેંગ સક્રિય થઈ હોવાનો ખોટો મેસેજ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે.
હેલિકોપ્ટર જોય રાઇડની સર્વિસના ઘોંઘાટથી કંટાળી લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ આ મામલે બપોરે ખલેલ પહોંચતા પોલીસ કમિશનરને અરજી પણ કરી છે.
વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદ રેલ્વે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં તોતિંગ 200%નો વધારો ઝીંકવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો, ભાજપ દ્વારા 'માય ફર્સ્ટ વોટ ફોર મોદી' કેમ્પેઇનની શરૂઆત