અમદાવાદ: CNGનો ભાવ ફાટીને ધુમાડે, ભાવ વધારાના કારણે સામાન્ય લોકોની કફોડી હાલત
રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થયા પછી ફરી એકવાર જાણે ભાવ વધારાની મોસમ શરૂ થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થયા પછી ફરી એકવાર જાણે ભાવ વધારાની મોસમ શરૂ થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં માળખાકીય સુવિધાઓ વધતા ટ્રાફિકમાં ભારે વધારો થયો છે.
સાબરમતી રિવરફ્રન્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કાઈટ ફેસ્ટિવલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ચાલશે કાઇટ ફેસ્ટિવલ
અમદાવાદ નાગરિકો ટ્રાફિકમાં ફસાઈ વિના એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચી શકે તે માટે BRTS જનમાર્ગ સેવા શરૂ કરવામાં આવી હતી.
અમદાવાદની મૈરિંગો સિમ્સ હોસ્પિટલ દ્વારા પ્રથમ અને અત્યાધુનિક કોમ્પ્રિહેન્સિવ ટ્રાન્સપ્લાન્ટ યુનિટની શરૂઆત સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવી હતી
અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 39 ગ્લોબલ એલ્યુમની કન્વેન્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
નેશનલ કેડેટ કોર્પ-NCCના 75માં વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અમદાવાદના ગાંધી આશ્રમથી દાંડી સુધીની સાયકલ રેલીને પ્રસ્થાન કરાવાયું હતું.