વડોદરા : 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સ-અમદાવાદની ટીમે શહેરના સંવેદનશીલ વિસ્તારની મુલાકાત લીધી...
100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સ-અમદાવાદની એક ટીમ પરિચય અભ્યાસ માટે વડોદરા શહેરમાં આવી પહોચી હતી.
100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સ-અમદાવાદની એક ટીમ પરિચય અભ્યાસ માટે વડોદરા શહેરમાં આવી પહોચી હતી.
જાણવા મળ્યા મુજબ ગાય આડે આવતાં મહિસાગરના બાલાસોરના યુવકોની ઇકો કાર પલટી જતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પાંચ લોકોમાંથી ચાર યુવકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
અમદાવાદ શહેરમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)નો ત્રીજો કેસ નોંધાયો છે, જેમાં નવ માસનું બાળક આ વાયરસથી સંક્રમિત થયું છે. આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય
અમદાવાદમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)નો બીજો કેસ નોંધાયો છે. વસ્ત્રાપુરના રહેવાસી એવા ૮૦ વર્ષીય પુરુષનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દી
અમદાવાદ શહેરમાં હ્યુમન મેટાન્યૂમો વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શંકાસ્પદ કેસ મળી આવતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.
અમદાવાદના બાવળા-બગોદરા રોડ પર ભમાસરા ગામ નજીક ટ્રકનું ટાયર ફાટતા અન્ય ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત થયો હતો.
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ શિવમ રો હાઉસ ખાતે પાર્સલમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો,જે ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.