અમદાવાદ: બે કિસ્સા જેમાં પોલીસને માર મારવા આવ્યો અને ધમકી આપવામાં આવી
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બે એવી ઘટના બની જેમાં પોલીસ પર હુમલો કર્યો તો ક્યાંક પોલીસ સાથે વાહન ચાલકે ઘર્ષણ કરી ધમકી આપી હતી.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બે એવી ઘટના બની જેમાં પોલીસ પર હુમલો કર્યો તો ક્યાંક પોલીસ સાથે વાહન ચાલકે ઘર્ષણ કરી ધમકી આપી હતી.
બૉલીવુડના પ્રખ્યાત સંગીતકાર પ્રિયા સરૈયા અમદાવાદની મુલાકાતે પહોંચી હતી જ્યાં તેઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી
અમદાવાદના હાટકેશ્વરમાં બનેલા છત્રિપતિ શિવાજી મહારાજ બ્રિજની નબળી ગુણવત્તા અંગે સવાલ ઉભા થયા છે. જેની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીરતાથી નોંધ લીધી છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં ઢોર પર નિયંત્રણ માટે મ્યુનિ. દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદના પોસ વિસ્તારમાં ધાડ પડી હોવાનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં રાઉન્ડ ધ કલોક પોલીસ પેટ્રોલિંગની વાત થાય છે
અમદાવાદ શહેરમાં રીંગ રોડને અડીને આવેલા વિસ્તારોમાં ફરી એકવાર ચડ્ડી બનિયાનધારી ગેંગ નો આતંક જોવા મળી રહ્યો છે.