અમદાવાદ: જીતુ વાઘાણીની જીત સામે "આપ"ને વાંધો, જુઓ આરોપ લગાવતા શું કહ્યું
આમ આદમી પાર્ટી ભાવનગરના ઉમેદવાર રાજૂ સોલંકીએ ભાજપના ઉમેદવાર અને પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે
આમ આદમી પાર્ટી ભાવનગરના ઉમેદવાર રાજૂ સોલંકીએ ભાજપના ઉમેદવાર અને પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે
શહેરના સૌથી વધુ પોશ વિસ્તારમાં એમડી ડ્રગ્સ તેમજ નશો કરતા યુવાઓ વધુ છે
અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ખાતે 100 મહિલા સાયકલિસ્ટ સાથે USFની વાર્ષિક સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલા સાયકલીસ્ટો ઉપસ્થિત રહી હતી.
અમદાવાદ શહેરનો રામોલ વિસ્તાર ગુનાખોરી માટે જાણીતો છે જ પણ હવે ગુનાખોરી સાથે આ વિસ્તાર ડ્રગ્સ માટે પણ જાણીતો બની ગયો છે ત્યારે આ વિસ્તારમાંથી ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફ્લાવર-શો માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મળતી વિગતો મુજબ, આગામી જાન્યુઆરી મહિનામાં ફ્લાવર-શો યોજાશે
વડોદરાના સિંધરોટમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીની તપાસમાં એક અઠવાડિયામાં સતત 2 વખત ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે.