અમદાવાદમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)નો બીજો કેસ નોંધાયો
અમદાવાદમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)નો બીજો કેસ નોંધાયો છે. વસ્ત્રાપુરના રહેવાસી એવા ૮૦ વર્ષીય પુરુષનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દી
અમદાવાદમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)નો બીજો કેસ નોંધાયો છે. વસ્ત્રાપુરના રહેવાસી એવા ૮૦ વર્ષીય પુરુષનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દી
અમદાવાદ શહેરમાં હ્યુમન મેટાન્યૂમો વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શંકાસ્પદ કેસ મળી આવતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.
અમદાવાદના બાવળા-બગોદરા રોડ પર ભમાસરા ગામ નજીક ટ્રકનું ટાયર ફાટતા અન્ય ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત થયો હતો.
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ શિવમ રો હાઉસ ખાતે પાર્સલમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો,જે ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
ગુજરાતમાં વધુ એક ભરતી પરીક્ષાનું પેપર લીક થયાનો આક્ષેપ થયો છે. અમદાવાદના સરખેજ કુવૈસ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં AMC જુનિયર કલાર્ક પરીક્ષાનું પેપર ફૂટ્યું
અમદાવાદમાં ઘોડાસર વિસ્તારમાં બાઈક ઉપર પસાર થઈ રહેલા યુવાનનું ચાઇનીઝ દોરીથી ગળુ કપાતા ગંભીર ઈજાને પગલે સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.
નિદાન જેટલું વહેલું બચવું એટલું સહેલુંના ધ્યેયમંત્ર સાથે અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટે 36 હજારથી વધુ લોકોનું સ્ક્રિનિંગ હાથ ધર્યું છે, આ સ્ક્રિનિંગ દરમિયાન કેન્સરના 55 કેસ સામે આવ્યા છે.
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી જીજ્ઞેશ પંડ્યા નામના વ્યક્તિના ઘરમાં SOGની ટીમે દરોડા પાડી 256.860 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે.
અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડ મામલે રાજ્યભરમાં હોબાળો મચ્યા બાદ સરકાર દ્વારા હોસ્પિટલના ડોક્ટર, ડાયરેક્ટર સહિત 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા 19 લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર ડો. પ્રશાંત વઝીરાણીની પોલીસે ધરપકડ પણ કરી છે.