ગુજરાતને મળશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ, ફરીએકવાર ટ્રાયલ રન કરાયુ.!
ગુજરાતની જનતાને ટૂંક સમયમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. પીએમ મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ આ ટ્રેનને લીલીઝંડી આપશે
ગુજરાતની જનતાને ટૂંક સમયમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. પીએમ મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ આ ટ્રેનને લીલીઝંડી આપશે
શહેરમાં રહેતી એક યુવતી તેના મંગેતર ને મળવા ગઈ હતી. મંગેતર ન આવતા તેની રાહ જોઇને યુવતી વાહન પર બેઠી હતી અને ફોન જોતી હતી.
જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ઉપરાઉપરી ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે
નવલા નોરતાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ વર્ષે રાજ્યભરમાં ખૂબ જ ધામધૂમથી નવરાત્રી યોજાશે. જેને લઈને અમદાવાદ પોલીસ પણ એક્શનમાં આવી છે.
ગુજરાત પોલીસ ફોર્સના 99 અધિકારી-કર્મચારીઓને પ્રશંસનીય અને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એનાયત કર્યા હતા
કેજરીવાલ અને ભગવત માન રવિવારે અમદાવાદમાં,સફાઈકર્મીઓ, આશા વર્કરો અને યુવાઓ સાથે કરશે સંવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે.