અમદાવાદ: નવ વર્ષની બાળકીને મારમારી ચીપિયા વડે ડામ આપતા સગા પિતાની પોલીસે કરી ધરપકડ
અમદાવાદમાં હેવાન પિતાની સોલા પોલીસે ધરપકડ કરી છે.આરોપી પિતા તેની નવ વર્ષની બાળકીને માર મારીને ચીપિયા વડે ડામ આપતો હતો.
અમદાવાદમાં હેવાન પિતાની સોલા પોલીસે ધરપકડ કરી છે.આરોપી પિતા તેની નવ વર્ષની બાળકીને માર મારીને ચીપિયા વડે ડામ આપતો હતો.
શહેરમાં ફેઝ-1ના રૂટ પર નવરાત્રી પૂર્ણ થાય એ પહેલા મેટ્રો ટ્રેન દોડતી જોવા મળી શકે છે. હાલ અમદાવાદમાં વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન દોડી રહી છે.
ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ખેલાડીઓ પણ રાષ્ટ્રીય કક્ષાના આ રમતોત્સવમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે.
જો તમે હાઇવે પર મુસાફરી કરતા હોવ અને પૈસા મેળવવાની લાલચમાં પોતાની ગાડીમાં અજાણ્યા લોકોને બેસાડતા હોય તો ચેતી જજો!
ગુજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર એટલે કે ઉપ કુલપતિ ડૉ. રાજેન્દ્ર ખીમાણી ગત વર્ષે નવેમ્બર માસમાં તેમના પદ પરથી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા હટાવવામાં આવ્યા હતા.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે પાડ્યા દરોડા, ઠક્કરબાપાનગરથી ઝડપાયો ગેરકાયદે કફ સિરપનો જથ્થો
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતમાં, ગુજરાતમાં “બસ, હવે પરિવર્તન જોઈએ” યાત્રાનો પ્રારંભ