અમદાવાદ : ગુજરાત યુનિ. રોડ બન્યો અત્યંત બિ'સ્માર, ત્રાહિમામ પોકારી ઉઠ્યા શહેરીજનો...
લોકોના માથાના દુ:ખાવા સમાન શહેરના બિસ્માર માર્ગ, રોડ-રસ્તાની બિસ્માર હાલત જોતા તંત્રના દાવા પોકળ
લોકોના માથાના દુ:ખાવા સમાન શહેરના બિસ્માર માર્ગ, રોડ-રસ્તાની બિસ્માર હાલત જોતા તંત્રના દાવા પોકળ
એક પૂર્વ કર્મચારીએ જ કંપની સાથે કરી ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે. સોફ્ટવેર કંપની સોર્સ કોડની ચોરી કરીને ડેટાનો ઉપયોગ કરીને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.
ઇડી અને ઇન્કમટેક્ષના અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ કરનાર ગેંગના એક આરોપીને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો હતો.
ગુજરાતમાં વિકસી રહેલા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કલ્ચરના પરિણામે આજે ગુજરાતના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
અમદાવાદ શહેર ના જમાલપુર વિસ્તારમાં એક જ પરિવારના સભ્યોએ ગેંગ બનાવી વિસ્તારમાં એટલી હદે ખોફ ઊભો કર્યો હતો
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચોમાસાની સિઝનમાં માર્ગો બિસ્માર બન્યા છે તો સાથે જ ઠેર ઠેર ભૂવા પડવાની ઘટના પણ બની રહી છે જેના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1માં થલતેજ ગામ થી વસ્ત્રાલ ગામના રૂટની મેટ્રો ટ્રેનનો શુભારંભ PM નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.