અમદાવાદ : હવે, આઇકોનિક અટલ ફૂટ ઓવરબ્રિજ પર ફરવા જતાં પહેલા લેવી પડશે ટિકિટ...
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બનેલા આઇકોનિક અટલ ફૂટ ઓવરબ્રિજની 2 દિવસમાં 1 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બનેલા આઇકોનિક અટલ ફૂટ ઓવરબ્રિજની 2 દિવસમાં 1 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સક્રિય દેખાઈ રહી છે એક પછી એક ગેરેન્ટી આપ્યા બાદ હવે આપ લોકોના ઘરો સુધી પહોંચશે
અમદાવાદ સાઇબર ક્રાઇમે OLX પર ફ્રોડ કરતા રાજસ્થાનના એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓ દર અઠવાડિયે વેબસાઈટ બંધ કરી દે અથવા તો નામ બદલી નવા નામથી આ વેબસાઈટ પાછી ચાલુ કરતા હતા
અમદાવાદમાં આપની યોજાય પ્રેસ કોન્ફરન્સ આપના સંગઠન માળખાની કરવામાં આવી જાહેરાત
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ મોંઘવારી મુદ્દે થયા આક્રમક મોંઘવારી સહિતના મુદ્દે ભાજપ સરકારને આડેહાથ લીધી
માર્ગોની બિસ્માર હાલતના પગલે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવે છે ત્યારે સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી