ભરૂચ : કેનેડામાં માર્ગ અકસ્માતમાં આમોદના આશાસ્પદ યુવાનનું મોત, વતન રહેતા પરિવારજનોમાં શોકની લાગણી...
ભરૂચ જિલ્લાના આમોદ નગરના રહેતા રોહિતભાઈ લિંબચીયાનો 25 વર્ષીય પુત્ર ઋષભ લિંબચીયા છેલ્લા 3 વર્ષથી સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડા ખાતે રહેતો હતો. જ્યાં તેઓનું અકસ્માતમાં મોત નીપજ્યું