અમદાવાદ : ચાંદખેડામાં AMTS બસમાં કાર ધડાકાભેર ઘૂસી જતા સર્જાયો અકસ્માત, એકનું મોત,અન્ય ઈજાગ્રસ્ત.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.AMTSની બસના પાછળના ભાગમાં XUV કાર ઘૂસી જતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.AMTSની બસના પાછળના ભાગમાં XUV કાર ઘૂસી જતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
અંકલેશ્વરના સુરવાડી ઓવરબ્રિજ પર મોપેડ અને બાઈક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં બંને વાહનો સામ સામે ધડાકાભેર ભટકાય છે તે સહિતના દ્રશ્યો કેદ થયા છે.
અમદાવાદનાં વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કાર ચાલકે ચારથી પાંચ વાહનોને અડફેટમાં લીધા હતા,અને લોકટોળાએ નશેબાજ કાર ચાલકને મેથી પાક ચખાડતા તેને ચપ્પુ બતાવીને લોકોમાં ભયનો માહોલ સર્જી દીધો હતો,
ભરૂચના આમોદના નાહીયેર ગામ નજીક ખાનગી લક્ઝરી બસ ચાલકે રિક્ષાને ટક્કર મારતા રીક્ષા ચાલકનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણથી ચાર વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લાના આમોદ નગરના રહેતા રોહિતભાઈ લિંબચીયાનો 25 વર્ષીય પુત્ર ઋષભ લિંબચીયા છેલ્લા 3 વર્ષથી સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડા ખાતે રહેતો હતો. જ્યાં તેઓનું અકસ્માતમાં મોત નીપજ્યું
ઉમલ્લા તરફથી સુગર ફેકટરી તરફ શેરડી ભરી જતી ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.શેરડી ભરેલ ટ્રક પલટી જતા મુખ્ય માર્ગ પર શેરડી પથરાઇ હતી
અકસ્માતમાં ધોરણ-12માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યાં હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-વિજાપુર રોડ પર સતનગર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.