ભરૂચ:સુકૃતિ હોસ્પિટલમાં તબીબની બેદરકારીના કારણે મહિલાનું મોત નિપજ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ
ભરૂચની સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલમાં 40 વર્ષીય મહિલાનું તબીબની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે
ભરૂચની સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલમાં 40 વર્ષીય મહિલાનું તબીબની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે
ભાજપે રવિવારે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી એક સંગઠન સાથે સંકળાયેલા છે જે કાશ્મીરને ભારતથી અલગ કરવાની હિમાયત કરે છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં ચાલતી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિનો આક્ષેપ કરવાના મામલામાં ESIC હોસ્પિટલ પ્રશાસન દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં ચાલતી ભરતી પ્રક્રિયામાં ગેરરીતીના આક્ષેપ કરી આ અંગે શ્રમ રોજગાર મંત્રીને રજૂઆત કરવા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.
સુરતના રાજકારણમાં પૂર્વ મેયર મોટા સસરા અને કોર્પોરેટર વહુ દ્વારા એકબીજા પર ગંભીર આક્ષેપ બાજી કરવામાં આવી છે,જે મુદ્દો શહેરના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામે સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી વિતરણ કરવામાં આવતા ચોખામાં નકલી ચોખા ભેળવવામાં આવતા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.
ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીના વહીવટની ચકાસણી કેગ દ્વારા કરાવવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
RTO સહિત ભૂસ્તર વિભાગ તેમજ રાજપારડી તથા ઉમલ્લા પોલીસની મિલીભગત છે.