ભરૂચ:વટારીયા સુગર ફેકટરી દ્વારા શેરડીના ઓછા ભાવ અપાયા હોવાના આક્ષેપ, સભાસદોએ વિરોધ નોંધાવ્યો
વટારીયા સુગર. ફેકટરીની કસ્ટોડીયન કમિટીએ ગત સીઝન કરતાં શેરડીના ભાવ ઓછા આપતા આજરોજ સુગર ફેક્ટરી ખાતે સભાસદોએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.
વટારીયા સુગર. ફેકટરીની કસ્ટોડીયન કમિટીએ ગત સીઝન કરતાં શેરડીના ભાવ ઓછા આપતા આજરોજ સુગર ફેક્ટરી ખાતે સભાસદોએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.
અંકલેશ્વર શાલીમાર એપાર્ટમેન્ટમાં મહિલાએ વીજ બિલ ભર્યું હોવા છતાં વીજ કંપની દ્વારા કનેક્શન કાપી નાખી ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે તેવો કિસ્સો સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, વડોદરા ખાતે રહેતા સંગીતા મહેશભાઈ મહેતાની ભરૂચના ખત્રીવાડ વિસ્તારમાં મિલકત આવેલી છે.
સરદાર સરોવર નિગમની બેદરકારીથી ભરૂચ જીલ્લામાં નર્મદા નદીમાં આવેલ ભારે પૂરને માનવસર્જિત પૂર હોવાના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે
ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના શણકોઈ ગામે જંગલની જમીનમાં ઝુંપડા બનાવી દેવાનો વિવાદ વધુ વકયૉ છે.