ધર્મ દર્શનઅંકલેશ્વર: નવી દિવી ગામમાં આવેલ અંબાજી મંદિરના 5માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી પાટોત્સવ નિમિત્તે મંદિરે ધાર્મિક કાર્યક્રમમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતાજીનો હવન કરવામાં આવ્યો હતો જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જગતજનની માં જગદંબાની આરાધના કરવામાં આવી હતી By Connect Gujarat Desk 29 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા : દિવાળીના તહેવારોમાં યાત્રાધામ અંબાજીનો ભંડાર છલકાયો, રૂ. 1.65 કરોડની રોકડ સાથે સોના-ચાંદીનું દાન મળ્યું બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દિવાળીના તહેવારોમાં માઈભક્તોએ દાનનો ધોધ વહાવ્યો છે, જ્યાં મંદિરનો ભંડાર છલકાતા રૂ. 1.65 કરોડની રોકડ સાથે સોના-ચાંદીનું દાન મળ્યું છે. By Connect Gujarat Desk 21 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનશ્રી અંબાજી મંદિરમાં દિવાળીમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર તારીખ 07/11/2024થી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ યથાવત રહેશે.જેમાં આરતીનો સમય સવારે 07:30થી 8 વાગ્યાનો રહેશે, દર્શનનો સમય સવારે 08:00થી 11:30નો રહેશે By Connect Gujarat Desk 30 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા:આ સ્થળે માત્ર પુરુષો જ ગરબે ઘૂમે છે,વર્ષોથી ચાલી આવે છે પરંપરા ! વડોદરાના માંડવી સ્થિત અંબામાતાના મંદિરે નવરાત્રી ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. અહીં વર્ષોથી ફક્ત પુરુષોજ ગરબા ગાય છે.સાથે કુંવારી નાની છોકરીઓ પણ ગરબામાં જોડાય છે. By Connect Gujarat Desk 05 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : ગિરનાર પર 11 કેવીની વીજ લાઈન હોવા છતાં અંધકાર, વીજ પુરવઠા માટે લોકાર્પણની રાહ જોવાઈ રહી છે જૂનાગઢના ગિરનાર ડુંગર પર વીજ લાઈન નાખ્યા બાદ પણ અંધકાર છવાયો છે,કારણ કે તંત્ર દ્વારા વીજ લાઈનનું લોકાર્પણ કરવામાં ન આવતા હજી વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો નથી. By Connect Gujarat Desk 18 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનબનાસકાંઠા: કલેક્ટર વરૂણકુમાર બરનવાલે શક્તિપીઠ અંબાજી મંદિરે ભક્તિભાવ પૂર્વક ધ્વજારોહણ કર્યું અંબાજીમાં સતત સાત દિવસ સુધી ચાલેલા શ્રદ્ધાના મહાકુંભમાં લાખો યાત્રિકોની સેવા, સલામતી, સુરક્ષા અને રહેવાની જમવાની એમ તમામ સગવડોની વ્યવસ્થા કરવામાં આવી By Connect Gujarat 30 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનભાદરવી પૂનમે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર,દંડવત્ અને પદયાત્રા કરી માઈભક્તો માં અંબાના દ્વારે પહોંચ્યા 6 દિવસમાં 15 લાખ 9 હજાર પ્રસાદના પેકેટનું વિતરણ અને 216 ગ્રામ સોનાનું દાન મળ્યું By Connect Gujarat 29 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનરાજકોટથી વેશભૂષામાં સજ્જ થયેલ સંઘ માતાજીના ધામમાં પહોંચ્યો ચાચરચોકમાં,ગરબા તેમજ તલવાર બાજી કરી હમેશા માતાજીને 16 શણગાર ગમતા હોય છે એટલે માતાજીના મંદિરે જવું હોય તો 16 શણગાર સજીને જવું જોઈએ By Connect Gujarat 28 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનવિશ્વનું સૌથી મોટું-મોંઘું શ્રી યંત્ર માં અંબાને અર્પણ, નિર્માણકાર્યમાં 25 કાર્યકરો કરે છે દિવસ-રાત મહેનત હાલમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર ઉત્તરાખંડના ડોલાશ્રમમાં સ્થાપિત છે જે સાડા ત્રણ ફૂટનું છે By Connect Gujarat 20 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn