અંકલેશ્વર: નવી દિવી ગામમાં આવેલ અંબાજી મંદિરના 5માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી
પાટોત્સવ નિમિત્તે મંદિરે ધાર્મિક કાર્યક્રમમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતાજીનો હવન કરવામાં આવ્યો હતો જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જગતજનની માં જગદંબાની આરાધના કરવામાં આવી હતી