અમદાવાદઅમદાવાદ : કોંગ્રેસે ફુંકયું જન જાગરણ અભિયાનનું બ્યુગલ, કાલુપુરથી કરી શરૂઆત કોંગ્રેસે પણ હવે આળસ મરડી છે. અમદાવાદના કાલુપુરથી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જન જાગરણ અભિયાનની શરૂઆત કરાવી By Connect Gujarat 30 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતતાપી : વ્યારામાં કોંગ્રેસનું જન જાગરણ અભિયાન, કોંગી નેતાઓએ કરી ટ્રેકટરની સવારી વ્યારા ખાતે કોંગ્રેસનું જન જાગરણ અભિયાન પ્રદેશ પ્રભારી ડૉ. રઘુ શર્મા રહયાં ઉપસ્થિત By Connect Gujarat 20 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા 'સભ્ય નોંધણી' અને 'જન જાગૃતિ અભિયાન' અંતર્ગત કાર્યક્રમો યોજાયા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ સભ્ય નોંધણી તેમજ જન જાગરણ અંગેની સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. By Connect Gujarat 19 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: 2022ની ચૂંટણી માટે કોંગ્રેસનું એક્શન પ્લાન; આજથી જન જાગરણ અભિયાનની શરૂઆત ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને તમામ પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે By Connect Gujarat 14 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: કોંગ્રેસ હવે જન જાગૃતિ અભિયાન શરૂ કરશે,ભાજપની વિવિધ નીતિઓનો વિરોધ રોજગારી ન મળવાના કારણે યુવાન સ્વબળે લારી-ગલ્લા ચલાવે છે અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર By Connect Gujarat 13 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ભૂગર્ભ ગટરમાં આંતરિક જોડાણોને લઈ ન.પા.ની મહત્વની જાહેરાત,જુઓ શું આપી દિવાળીની ભેટ ભરૂચમાં શરૂ થનાર ભૂગર્ભ ગટર યોજનામાં આંતરિક જોડાણો રૂ.7 હજારની મર્યાદામાં વિનામૂલ્યે આપવાની જાહેરાત કરવામાં આવી By Connect Gujarat 30 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : માનહાનિના કેસમાં કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોર્ટમાં રહયાં હાજર માનહાનિના આ કેસમાં રાહુલ ગાંધી અગાઉ બે વખત કોર્ટમાં હાજરી આપી ચુકયાં છે. આજે શુક્રવારે તેમણે ત્રીજી વખત હાજરી આપી વધારાનું નિવેદન નોંધાવ્યું હતું. By Connect Gujarat 29 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: મોડી રાત્રિએ ભાજપ અને કોંગ્રેસના નગર સેવકો એક સાથે જોવા મળ્યા,જુઓ શું છે મામલો ચોમાસાની સિઝનમાં બિસ્માર બનેલા ભરૂચ શહેરના માર્ગોનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે By Connect Gujarat 18 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કોંગ્રેસનો ખાડા મહોત્સવ; માર્ગ પર પડેલા ખાડામાં શ્રીફળ વધેરીને વિરોધ નોંધાવ્યો ભરૂચ શહેરમાં ખાડામાં ગયેલા માર્ગો સંદર્ભે જુઠાણું ચલાવતી ભાજપ સરકાર સામે ગુરૂવારે સવારે કોંગ્રેસે ખાડા મહોત્સવનો અનોખો વિરોધ નોંધાવ્યો By Connect Gujarat 14 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn