અમદાવાદ: નારણપુરામાં નિર્માણ પામી રહેલ આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની ગૃહપ્રધાન અમિત શાહે લીધી મુલાકાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં આકાર લઈ રહેલા નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણકાર્યની સમીક્ષા કરી હતી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં આકાર લઈ રહેલા નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણકાર્યની સમીક્ષા કરી હતી
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2019માં 5 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 હટાવી દીધી હતી.
ભારત વર્ષ 2036માં ઓલમ્પિકનું યજમાન બને તે માટેની તૈયારીઓની ચર્ચા કરવાના ભાગરૂપે અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી હતી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાત આવશે.
ભરૂચના વાગરા ખાતે ભાજપની જનસભા યોજાય હતી જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા