અમરેલી : જજના ડ્રાઈવર તરીકે નોકરીની લાલચ આપી યુવક પાસેથી રૂ. 2 લાખ ખંખેરનાર નકલી PA’નો પર્દાફાશ..!
બગસરાના માવજીંજવા ગામના પ્રકાશ દાફડાએ અમરેલીના જજના નકલી PAની ઓળખ આપી જેતપુરના ખજૂરી ગુંદાળાના નિકુંજ બુટાણી સાથે 2 લાખ ઉપરાંતની છેતરપીંડી કરી
બગસરાના માવજીંજવા ગામના પ્રકાશ દાફડાએ અમરેલીના જજના નકલી PAની ઓળખ આપી જેતપુરના ખજૂરી ગુંદાળાના નિકુંજ બુટાણી સાથે 2 લાખ ઉપરાંતની છેતરપીંડી કરી
અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકામાં પાલિકા પ્રમુખ નયનાબેન વાળા સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ પાલિકા પ્રમુખે રાજીનામું આપી દેતા નવા પ્રમુખ માટેનું મંથન શરૂ કરવામાં આવ્યું
અમરેલી જિલ્લાના વડીયા ખાતેની સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો,જેમાં નિયમિત પ્રોફેસરોની ભરતી માટેની માંગ કરવામાં આવી
ખાનગી શાળામાં અભ્યાસ કરાવતી મહિલા શિક્ષિકા ધારાબેન ગોહિલ બપોર બાદ 2 કલાક પછાત વર્ગના ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે શિક્ષણ ક્લાસિસ ચલાવી રહ્યા છે.
ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા અમરેલી ખાતે રૂ. 1.82 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા કુલ 8 આવાસનું રાજ્યના કાયદા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ફતેગઢ ગામના ખેડૂતે પોષણક્ષમ ભાવ ન મળતા પોતાના 5 વીઘા ખેતરમાં રોટાવેટર ચલાવી ડુંગળીના ઊભા પાકને નષ્ટ કર્યો...
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જીરા ગામમાં ખેડૂત ખાતેદારો છે,જેના કારણે આ ખેતી કામ માટે 1500 જેટલા પરપ્રાંતીય મજૂરો જીરામાં વસવાટ કરે છે...
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતની કાર પર મોડી રાત્રે કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ હુમલો કરતાં પોલીસે એક્શનમાં આવીને શરૂ કરી તપાસ