અમરેલી : લાઠીના પીપળવા ગામે સામાન્ય બાબતે જુથ અથડામણમાં 10 લોકોને ઇજા
પીપળવા ગામે સામાન્ય બાબતે બે જૂથોએ ધારીયા અને કુહાડી જેવા હથિયારો વડે એકબીજા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં લગભગ 10 જેટલા લોકોને ઈજાઓ પહોંચી
પીપળવા ગામે સામાન્ય બાબતે બે જૂથોએ ધારીયા અને કુહાડી જેવા હથિયારો વડે એકબીજા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં લગભગ 10 જેટલા લોકોને ઈજાઓ પહોંચી
રોડ ક્રોસ કરતી વખતે એક સિંહણને અજાણ્યા વાહને અડફેટે લેતા સિંહણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીઅને સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો
રહેણાંક વિસ્તારમાં એક દુર્ઘટના બની છે, જ્યાં ખાનગી કંપનીના પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેન, જે ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતું હતું. જેમાં પાઈલોટ ટ્રેનિંગ માટે આ પ્લેન ઉપયોગમાં લેવાતું હતું
પશુપાલક પરિવારે પોતાના દીકરાના લગ્ન શાહી ઠાઠમાઠથી ઉજવ્યા હતા. લગ્નની ખાસિયત એ રહી કે વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા આ લગ્ન લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા
ખડાધાર ગામ નજીક અચાનક પિકઅપ વાનનો ગુડકો તૂટી જતા અકસ્માત સર્જાયો હતો. આ દરમ્યાન ખાંભા-ઉના રોડ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો આકસ્માતમાં 20થી વધુ લોકોને ઇજાગ્રસ્ત થયા
13મી ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ છે, ત્યારે અમરેલી જિલ્લાના એક એવા રેડિયો પ્રેમી છે કે, જેમણે પોતાના ઘરમાં 200થી વધુ રેડિયોનો અનોખો સંગ્રહ કર્યો છે.
સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત સર્વમંગલમ જી.એમ.બીલખિયા ગુરકુળમાં અભ્યાસ કરતાં 12 વર્ષીય વિદ્યાર્થી સાથે શાળાના પીટી શિક્ષક વિશાલ સાવલીયાએ સૃષ્ટિ વિરુદ્ધનું અધમ કૃત્ય આચર્યું
ગ્રામજનોએ 9 ગામોને જોડતા બિસ્માર માર્ગ મુદ્દે તંત્રને અનેક વખત રજૂઆતો કરી હતી. તેમ છતાં તંત્ર લોકોની નહીં સાંભળતા આખરે ગ્રામજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો